GPESC Vidyasahayak Recruitment 2025: Apply Online ફોર્મ માટે ખાસ તક!

By Raj Thakor

Published on:

GPESC Vidyasahayak Recruitment 2025

દોસ્તો, ચાલો વાત કરીએ GPESC Vidyasahayak Recruitment 2025 એક એવી સરસ તક વિશે જે ખાસ Divyang (PwD) ઉમેદવારો માટે છે. Gujarat State Primary Education Selection Committee (GPESC) તરફથી 4,184 Vidyasahayak (Primary Teacher) પોસ્ટ્સ માટે ખાસ ભરતી drive શરૂ કરવામાં આવી છે.

આ ભરતીનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણા સરકારી પ્રાથમિક શાળાઓમાં સૌનો સમાવેશ થાય એ સુનિશ્ચિત કરવો. તો દોસ્તો, જો તમારું સપનું છે શિક્ષક બનવાનું, તો આ તક ગુમાવશો નહીં. Online ફોર્મ ભરી શકો છો 1 એપ્રિલથી 10 એપ્રિલ 2025 વચ્ચે!

GPESC Vidyasahayak Recruitment 2025 પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગતો

પોસ્ટનું નામ: Vidyasahayak (Primary Teacher)
કુલ જગ્યાઓ: 4,184 (ફક્ત Divyang (PwD) ઉમેદવારો માટે)

નોંધ: GAD ના નિયમ પ્રમાણે Group-C કેટેગરીના ઉમેદવારો યોગ્ય નથી.

🎯 લાયકાત (Eligibility Criteria)

દોસ્તો, જો તમને આ પોસ્ટ માટે Apply કરવું હોય તો નીચેની લાયકાત જરૂરી છે:

  • માન્ય Divyang (PwD) સર્ટિફિકેટ હોવું જોઈએ.
  • Std. 1–5 માટે: માન્ય TET-1 Certificate (2023 કે પહેલા નું)
  • Std. 6–8 માટે: માન્ય TET-2 Certificate (2023 કે પહેલા નું)
  • ઉંમર: GPESC ના નિયમ પ્રમાણે (વધુ વિગતો માટે official notification જુઓ)

📚 શૈક્ષણિક લાયકાત

દોસ્તો, શૈક્ષણિક લાયકાત અને અન્ય તમામ વિગતો માટે કૃપા કરીને official website પર ઉપલબ્ધ સંપૂર્ણ notification વાંચો.

💰 ફી વિશે

અરજી ફી વિશે કોઈ ખાસ માહિતી આપવામાં આવેલી નથી. તેથી ભાઈઓ, આપેલ official notification એકવાર અવશ્ય ચેક કરો.

🏆 પસંદગી પ્રક્રિયા (Selection Process)

ચાલો જોઈએ કે કેવી રીતે થશે પસંદગી:

  • Application Scrutiny: તમારી લાયકાત અને ડોક્યુમેન્ટ આધારિત ચકાસણી થશે
  • Merit List: તમારું TET Score અને અન્ય લાયકાતના આધાર પર Merit List તૈયાર થશે

GPESC Vidyasahayak Recruitment 2025 કેવી રીતે ફોર્મ ભરૂં? (How to Apply)

દોસ્તો, નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરો:

  1. Visit કરો: vsb.dpegujarat.in
  2. Vidyasahayak Recruitment 2025” પર ક્લિક કરો
  3. રજીસ્ટર કરો અને ઓનલાઈન ફોર્મ ભરો
  4. ડોક્યુમેન્ટ અપલોડ કરો:
    • TET Certificate
    • Divyang (PwD) Certificate
    • શૈક્ષણિક પ્રમાણપત્રો
  5. ફોર્મ Submit કરો અને પ્રિન્ટ કાઢો
  6. Hard Copy તારીખ 11 એપ્રિલ 2025 (સાંજે 5 વાગ્યા સુધી) પહેલા નિર્ધારિત સેન્ટર પર જમા કરવી પડશે

📅 મહત્વપૂર્ણ તારીખો

  • Apply Online શરૂ: 1 એપ્રિલ 2025
  • છેલ્લી તારીખ: 10 એપ્રિલ 2025
  • Hard Copy Last Date: 11 એપ્રિલ 2025, સાંજે 5:00 વાગ્યા સુધી

અંતિમ વિચાર

દોસ્તો, જો તમારું સપનું છે Government Primary School માં શિક્ષક બનવાનું, તો આ ખાસ GPESC Vidyasahayak Recruitment 2025 એક સુનિરિક્ષિત તક છે. ખાસ Divyang (PwD) માટે આ તક છે – એટલે આજે જ Apply કરો અને ગુજરાતના ભવિષ્ય ઘડવાનો ભાગ બનો!

(FAQs)

Q: Group-C ના ઉમેદવારો Apply કરી શકે છે?
A: ના દોસ્તો, Group-C ઉમેદવારોને છૂટ નથી, GAD ના નિયમ મુજબ.

Q: શું TET-2023 જરૂરી છે?
A: હા, TET-1 કે TET-2 (2023 કે પહેલાંનું) હોવું આવશ્યક છે.

Q: Offline સબમિશન કેવી રીતે કરવું?
A: તમારું application print કરીને 11 એપ્રિલ પહેલાં નિર્ધારિત કેન્દ્રમાં જમા કરાવવું પડશે.

Leave a Comment