HPCL Recruitment 2025 બહાર, 63 Junior Executive માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ!

By Raj Thakor

Published on:

HPCL Recruitment 2025

દોસ્તો, ચલો વાત કરીએ HPCL Recruitment 2025 ની નવી સૂચનાની જે Hindustan Petroleum Corporation Limited (HPCL) તરફથી જાહેર કરવામાં આવી છે. જો તમે Engineering વિષયમાં ડીપ્લોમા કે B.Sc કર્યું હોય અને સરકારી નોકરીની તલાશમાં છો, તો આ તમારા માટે એક સુપર તક બની શકે છે.

HPCL Recruitment 2025 અંતર્ગત કુલ 63 જગ્યા માટે ભરતી શરૂ થઇ ગઈ છે જેમાં Mechanical, Electrical, Instrumentation, Chemical અને Fire & Safety જેવી શાખાઓ માટે Junior Executive ની જગ્યાઓ ખાલી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2025, એટલે સમય ગુમાવ્યા વિના અરજી કરો.

HPCL Recruitment 2025 –હાઈલાઈટ

દોસ્તો, જુઓ નીચે આ તમામ માહિતી જે દરેક ઉમેદવાર માટે જાણવી જરૂરી છે:

  • સંસ્થા નું નામ: Hindustan Petroleum Corporation Limited
  • પોસ્ટ નું નામ: Junior Executive
  • કુલ જગ્યા: 63
  • લાયકાત: B.Sc/Diploma
  • ઉંમર મર્યાદા: 18 થી 25 વર્ષ
  • ફોર્મ ભરવાની તારીખ: 26 માર્ચ 2025 થી 30 એપ્રિલ 2025
  • પગાર: રૂ. 30,000/- થી રૂ. 1,20,000/-
  • અધિકૃત વેબસાઈટ: www.hindustanpetroleum.com

મહત્વની તારીખો – HPCL Vacancy 2025

ઘટનાઓતારીખ
ઓનલાઈન અરજી શરૂ26 માર્ચ 2025
છેલ્લી તારીખ30 એપ્રિલ 2025
પરીક્ષા તારીખટૂંક સમયમાં જાહેર થશે

જગ્યાઓની વિગત – HPCL JE Vacancy 2025

દોસ્તો, ચાલો જોઈએ કે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ છે:

વિભાગજગ્યા
Junior Executive – Mechanical11
Junior Executive – Electrical17
Junior Executive – Instrumentation06
Junior Executive – Chemical01
Junior Executive – Fire & Safety28
કુલ63

Eligibility Criteria – HPCL JE 2025

જોકે સંપૂર્ણ લાયકાતની માહિતી Notification PDF માં આપવામાં આવી છે, પરંતુ FRIENDS, મૂળભૂત રીતે અરજી માટે તમારું B.Sc કે Diploma હોવું જોઈએ અને ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જો તમે SC/ST/OBC કેટેગરીમાંથી આવો છો તો ઉંમરમાં છૂટછાટ પણ મળશે.

ડોક્યુમેન્ટ્સ જરૂરી – ફોર્મ ભરી રહ્યા છો તો તૈયાર રાખો:

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી (Signature)
  • માન્ય Email ID અને Mobile Number
  • Qualificationના ડોક્યુમેન્ટ્સ
  • જાતિ પ્રમાણપત્ર (જોઈએ તો)
  • PwBD પ્રમાણપત્ર (જોઈએ તો)

કેવી રીતે અરજી કરવી – Steps to Apply for HPCL Recruitment 2025

  1. Visit કરો www.hindustanpetroleum.com
  2. ‘Careers’ સેક્શન પર ક્લિક કરો
  3. પછી ‘Job Openings’ સિલેક્ટ કરો
  4. ત્યાં ‘Click Here to Apply’ બટન પર ક્લિક કરો
  5. નવી રજીસ્ટ્રેશન માટે Sign Up કરો
  6. વિગતો ભર્યા બાદ Submit કરો
  7. ફોર્મ ભરીને Print પણ કાઢી લો

HPCL Selection Process 2025

દોસ્તો, ચલો જોઈએ કે ભરતી પ્રક્રિયા કેવી રહેશે:

  • Computer-Based Test
  • Group Discussion
  • Skill Test
  • Personal Interview
  • Medical Examination

તમારું પસંદગીનું ફાઈનલ નિણૅય Cut-Off અને Merit List પરથી લેવાશે. પસંદ થયેલા ઉમેદવારનું Probation Period એક વર્ષનું રહેશે.

પગાર – HPCL Junior Executive Salary 2025

જો તમે પસંદ થશો તો તમારું પગાર માળખું હશે ₹30,000/- થી ₹1,20,000/-, તેમજ કંપનીના નિયમો અનુસાર Allowances પણ મળશે. વાર્ષિક CTC આશરે ₹10.58 લાખ સુધી જઈ શકે છે.

HPCL Recruitment 2025 મૈન લિંક્સ

ઓફીસીઅલ નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો
ઓનલાઇન apply અહીં ક્લિક કરો
વધુ ચાલતી ભારતીઓ અહીં ક્લિક કરો

નિષ્કર્ષ

દોસ્તો, જો તમે Engineering બેકગ્રાઉન્ડમાંથી આવો છો અને સરકારી તકોની રાહ જોઈ રહ્યા છો, તો HPCL Recruitment 2025 તમારું સપનું સાકાર કરી શકે છે. આજે જ અરજી કરો અને તમારા સપનાની નોકરી તરફ પહેલ કરો!

Leave a Comment