દોસ્તો, દોસ્તો, ચાલો વાત કરીએ Indian Army Agniveer Bharti 2025-26 વિશે! જો તમે Indian Army માં જોડાવા ઈચ્છતા હો, તો આ તમારી માટે એક મોટો અવસર છે. Indian Army એ Agniveer Bharti 2025-26 ની જાહેરાત કરી છે, જેમાં 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 સુધી Online Registration શરૂ રહેશે.
Indian Army Agniveer Bharti 2025-26 હાઈલાઈટ
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | Indian Army (Jamnagar Recruitment Office) |
પોસ્ટ | Agniveer (General Duty, Technical, Clerk/Store Keeper, Tradesman) |
કામનું સ્થળ | ભારતભરમાં (Army Requirement પ્રમાણે) |
Online Registration તારીખ | 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 |
Online Exam તારીખ | જૂન 2025 (અંદાજિત) |
Salary | ₹30,000/- થી ₹40,000/- (Annual Increment સાથે) |
Indian Army Agniveer Bharti 2025-26 માટે પાત્રતા
1. Agniveer (General Duty)
- 10મી પાસ, 45% Overall Marks અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% Marks
- LMV Driving License ધારકોને પ્રાથમિકતા
2. Agniveer (Technical)
- 12મી (Science) Physics, Chemistry, Maths & English સાથે 50% Overall Marks અને દરેક વિષયમાં 40% Marks
- અથવા 10મી પાસ અને ITI/Diploma સાથે 40% Marks
3. Agniveer (Clerk/Store Keeper Technical)
- 12મી (Any Stream) 60% Overall Marks અને દરેક વિષયમાં 50% Marks
- English & Maths/Accounts માં 50% Marks ફરજિયાત
4. Agniveer (Tradesman)
- 10મી અથવા 8મી પાસ, દરેક વિષયમાં 33% Marks ફરજિયાત
Indian Army Agniveer Bharti 2025-26 – વય મર્યાદા
જન્મ તારીખ: 01 ઑક્ટોબર 2004 થી 01 એપ્રિલ 2008 વચ્ચે હોવી જોઈએ. ઉંમર 17.5 થી 21 વર્ષ.
Indian Army Agniveer Bharti 2025-26 – અરજી ફી
- ₹250/- Online Exam માટે HDFC Portal મારફત ચુકવવી પડશે.
Indian Army Agniveer Bharti 2025-26 – પસંદગી પ્રક્રિયા
પસંદગી 2 તબક્કામાં થશે:
- Online Common Entrance Exam (CEE)
- Recruitment Rally (Physical Test, Medical, Document Verification)
Indian Army Agniveer Bharti 2025-26 – Salary Structure
Year | Monthly Salary | Hand-in Salary (70%) |
---|---|---|
1st Year | ₹30,000/- | ₹21,000/- |
2nd Year | ₹33,000/- | ₹23,100/- |
3rd Year | ₹36,500/- | ₹25,550/- |
4th Year | ₹40,000/- | ₹28,000/- |
નોટ: 4 વર્ષ પછી લગભગ ₹10.04 લાખ નું Seva Nidhi Package મળશે.
Indian Army Agniveer Bharti 2025-26 – જરૂરી દસ્તાવેજો
- Educational Certificates
- Aadhar Card
- Residence Proof
- 2 Passport Size Photos
Indian Army Agniveer Bharti 2025-26 – કેવી રીતે અરજી કરશો?
- Official Website (www.joinIndianarmy.nic.in) પર જઇને Online Registration કરો.
- Required Documents અપલોડ કરો.
- ₹250/- Exam Fees ચૂકવો.
- Online Exam માટે Admit Card ડાઉનલોડ કરો.
Indian Army Agniveer Bharti 2025-26 મૈન લિંક્સ
Official Notification PDF: | અહીંથી ક્લિક કરો |
હાલમાં ચાલતી ભારતીઓ | અહીંથી ક્લિક કરો |
રોજ ભરતીની માહિતી માટે | અહીંથી ક્લિક કરો |
ખાસ નોંધ:
- Recruitment Process 100% Transparent છે.
- કોઈપણ લાંચની જરૂર નથી.
- આમંત્રિત ઉમેદવારોએ Only Official Website પરથી અરજી કરવી.
Conclusion
દોસ્તો, દોસ્તો, Indian Army Agniveer Bharti 2025-26 એ Indian Army માં જોડાવાની સૌથી મોટી તક છે. જો તમારે Indian Army માં Future બનાવવો હોય, તો Online Application માટે રાહ ના જો! આજે જ Official Website પર જઈ Apply કરો.
મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો અન્ય લોકોને પણ શેર કરો. Indian Army માં જોડાવાની આ તક ચૂકી ના જશો! 🚀
1 thought on “Indian Army Agniveer Bharti 2025: પાત્રતા અને કેવી રીતે અરજી કરશો?”