GPSSB Recruitment 2025 – 1251 Government Job Vacancies in Gujarat, આજે જ અરજી કરો!

By Raj Thakor

Published on:

GPSSB Recruitment 2025

દોસ્તો, જો તમે ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છો, તો તમારા માટે સુપર ન્યૂઝ છે! Gujarat Panchayat Seva Selection Board (GPSSB) દ્વારા 1251 ખાલી જગ્યા માટે ભરતી (Bharti) જાહેર કરવામાં આવી છે. ચાલો વાત કરીએ કે કઈ પોસ્ટ્સ માટે ભરતી છે, કોણ અરજી કરી શકે અને કેવી રીતે તમારું ફોર્મ ભરી શકો.

GPSSB Vacancy 2025 – Post Details

આ ભરતીમાં વિવિધ વિભાગોમાં નીચેની પોસ્ટ્સ માટે જગ્યા છે:

  • Junior Clerk Bharti 2025
  • Gram Panchayat Secretary Recruitment
  • Female Health Worker Vacancy
  • Multi-Purpose Health Worker (MPHW) Jobs
  • Staff Nurse Gujarat Jobs
  • Laboratory Technician Bharti
  • Livestock Inspector Gujarat
  • Pharmacist Vacancy
  • Additional Assistant Engineer (Civil)
  • Co-operative Officer Grade-2
  • Deputy Chitnish
  • Research Assistant
  • Headmistress Post

આ તમામ જગ્યાઓમાં મળીને કુલ 1251 Sarkari Naukri Gujarat માટે છે.

GPSSB Bharti 2025 – Important Dates

  • Application Start Date: 15 એપ્રિલ 2025
  • Last Date to Apply Online: 15 મે 2025

તો દોસ્તો, છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ – સમયસર અરજી કરો.

How to Apply for GPSSB Recruitment 2025

  1. સૌપ્રથમ જાઓ ojas.gujarat.gov.in
  2. GPSSB Online Form 2025” વિભાગમાંથી યોગ્ય પોસ્ટ પસંદ કરો
  3. તમારું રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરશો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. ફી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ અવશ્ય લો

Eligibility & Age Limit for GPSSB Bharti

  • દરેક પોસ્ટ માટે અલગ લાયકાત અને ઉંમર મર્યાદા છે
  • સામાન્ય રીતે 18થી 35 વર્ષ વચ્ચેની ઉંમર લાગુ પડે છે
  • શિક્ષણ લાયકાત: 10th/12th પાસ, ડિગ્રી, ડિપ્લોમા વગેરે (પોસ્ટ પ્રમાણે)
  • વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: gpssb.gujarat.gov.in

Why You Should Not Miss This Gujarat Govt Job 2025

  • સરકારની નોકરી એટલે કે સુરક્ષિત કારકિર્દી
  • વિવિધ વિભાગોમાં કાર્ય કરવાની તક
  • ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે ઓપનિંગ
  • પે સ્કેલ સરસ અને પ્રમોશનના વધુ ચાન્સ

નિષ્કર્ષ …

દોસ્તો, જો તમે વર્ષોથી Gujarat Government Jobs માટે તૈયારી કરી રહ્યા છો, તો આ GPSSB Bharti 2025 તમારા માટે એક સુવર્ણ તક છે. આજે જ અરજી કરો અને તમારા સપનાનું સરકારી નોકરી મેળવો. આ પોસ્ટ તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ અવસરોનો લાભ લઈ શકે!

1 thought on “GPSSB Recruitment 2025 – 1251 Government Job Vacancies in Gujarat, આજે જ અરજી કરો!”

Leave a Comment